ભુજના ભારતનગરમાં નગરપાલિકાની બેદરકારીને કારણે દુર્ઘટના સામે આવી છે. જેમાં જર્જરિત પુલ પરથી પસાર થતા એક વાહન ચાલક ગટરમાં ખાબક્યો હતો. જો કે આ ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને યુવકનું રેસ્ક્યૂ કર્યું હતું. દુર્ઘટનાને લીધે મોટી સંખ્યામાં લોકો પણ ટોળે વ…