દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈને અરવલ્લીના મોડાસામાં ભારે વરસદાને કારણે અનેક ખેતરોમાં પાણી ભરી વળ્યા છે. વરસાદી પાણીથી ખેતરો ભરાયા હતા, જેને દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આ વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Source link