ગેનીબેને ટ્રેક્ટરની સવારી કર્યા બાદ કોંગ્રેસના અમરેલીના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે ટ્રેક્ટર ચલાવ્યું છે. તેઓ ટ્રેક્ટર લઈને ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા છે. જેનીબેને અમરેલીનો અવાજ બનવાની વાત કરીને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Source link