જૂનાગઢના વિસાવદરના બરડીયા ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં અહીંયા એક 13 વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી છે. જેના કારણે તેનું કરુણ મોત નિપજ્યું છે. બાળકીના પિતાને સિંહણ પાસેથી બાળકીને છોડાવી હતી જોકે બાળકીના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરુણ મોત નિપજ્યું છે.
Source link