જૂનાગઢ: મનપાની ચુંટણી જાહેર થતા હિત રક્ષક સમિતિએ પરોક્ષ રીતે જુનાગઢ મનપાની ચુંટણીમાં ઝંપલાવ્યું છે. એટલે કે, હિત રક્ષક સમિતિ આ ચૂંટણીમાં પ્રચાર કરશે. હિત રક્ષક સમિતિ સારા ઉમેદવારો માટે પ્રચાર કરશે. હિત રક્ષક સમિતિની મળેલી મિટીંગમાં નક્કી કરાયું છે કે, જે ઉમેદવાર તેમની 4 શરતોનું પાલન કરશે તે ઉમેદવારન…