જૂનાગઢ મહાનગર પાલિકાના ચૂંટણી પરિણામો આજે જાહેર થયા હતા. જ્યાં વોર્ડ નંબર આઠમાં કોંગ્રેસના સરઘસ સમયે બબાલ થઈ હતી. બનાવ બાદ પોલીસની કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે.
Source link