04
આમ તો મોગલ માતાજીનું ક્રોધી સ્વરૂપ જ જોવા મળતું હોય છે, પરંતુ હૈયાના ભાવથી માનતા રાખવામાં આવે તો ભક્તોની અચૂક માનતા પૂરી થતી હોય તેવી માન્યતા છે અને અંધશ્રદ્ધાને ત્યાં કોઈ જ સ્થાન ન હોવાનો દાવો કરવામાં આવે છે.