જામનગરમાં પૈસાની લેતી દેતી બાબતે યુવાન પર ઘાતક હુમલો : ચાર શખ્સો ધોકા, પાઇપ વડે તૂટી પડયા | Fatal attack on young man over money dispute in Jamnagar

HomeJamnagarજામનગરમાં પૈસાની લેતી દેતી બાબતે યુવાન પર ઘાતક હુમલો : ચાર શખ્સો...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Jamnagar Crime : જામનગરમાં રણજીત નગર તરફ જવાના માર્ગે ગઈ રાત્રે એક યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે ચાર શખ્સોએ હિચકારો હુમલો કરી દેતાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જે મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી રહી છે. 

જામનગર શહેરના રણજીતનગર રોડ પાસે આવેલ જૈનવિજય ફરસાણ માર્ટ નજીક ધવલ ચાંદ્રા નામના યુવાન પર પૈસાની લેતી દેતી બબાતે 3 થી 4 અજાણ્યા શખ્સો દ્વારા ધોકા, પાઇપ વડે ઘાતક હુમલો કરાયો હતો. જેથી ભારે અફડા તફડી મચી ગઈ હતી.

ત્યારબાદ, ઇજાગ્રસ્ત યુવાન ધવલભાઇ ને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ બનાવની જાણ થતાં સિટી એ ડિવિઝનનો પોલીસ કાફલો જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો, અને પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon