જામનગરના જુના બંદરે મંજૂરી વિના દરિયામાં માછીમારી કરવા જનાર માછીમાર સામે પોલીસ ફરિયાદ | Police complaint against fisherman who went fishing in sea without permission at old port Jamnagar

0
6

જામનગરના જુના બંદરમાં ટોકન મેળવ્યા વગર માછીમારી કરવા જનાર માછીમાર સામે પોલીસે ગુનો નોંધાયો છે.

હાલ દરિયા માછીમારી કરવા માટે ટોકન મેળવવું ફરજિયાત છે. આમ છતાં સુલતાન મામદ હુશેન ગાધ નામનો બેડી વિસ્તાર નો માછીમાર યુવાન ટોકન મેળવ્યા વિના દરિયામાં માછીમારી કરવા માટે ગયો હતો. અને પરત ફરતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો, અને તેની સામે નિયમભંગ બદલ પોલીસ હેડ કોન્સ્ટેબલ આર બી જાડેજાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here