જામનગરના એક ફ્લેટમાં દમણથી આયાત કરીને ઉતારવામાં આવેલો ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો પકડાયો | a quantity of english liquor and beer imported and unloaded from daman was seized in a flat

HomeJamnagarજામનગરના એક ફ્લેટમાં દમણથી આયાત કરીને ઉતારવામાં આવેલો ઇંગ્લિશ દારૂ અને બિયરનો...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યાં ગેનીબેન ઠાકોર, કહી મોટી વાત

વિધાનસભામાં કલાકારોના સન્માનમાં ઠાકોર સમાજને આમંત્રણ ન મળતા વિવાદ સર્જાયો છે. ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ મામલે ઝંપલાવ્યું હતું. તેમણે વિક્રમ ઠાકોરે વ્યક્ત...

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક તુલસીનેશ એપાર્ટમેન્ટમાં રહેતો અને મૂળ પડધરી નો વતની વિશાલ રતિલાલ જાવીયા નામનો  શખ્સ કે જેણે દમણથી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો આયાત કરીને પોતાના ફ્લેટમાં ઉતાર્યો છે,તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ ગઈકાલે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન ઉપરોક્ત ફ્લેટમાંથી ૧૩૦ નંગ નાની મોટી ઇંગ્લિશ દારૂની બાટલી તેમ જ આઠ નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે રૂપિયા ૫૪૮૨૦ ની કિંમત નો ઇંગલિશ દારૂ અને બિયરનો જથ્થો કબજે કરી લીધો હતો, અને ફ્લેટ ધારક વિશાલ જાવીયાની અટકાયત કરી લીધી હતી. 

તેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારુ નો જથ્થો દમણમાં રહેતા વસીમ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરી તપાસનો દોર દમણ સુધી લંબાવ્યો છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon
What would make this website better?

0 / 400