લોકસભામાં રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ થોડા દિવસો પહેલાં ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. બે વાર માફી માંગ્યા છતાં ક્ષત્રિયો માફ કરવા તૈયાર નથી. તેઓ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગ કરી રહ્યા છે. જોકે ટિકિટ રદ્દ ન થતાં હજારોની સંખ્યામાં રાજપૂતોએ અંત સુધી લડવાના સોગંદ લીધાં છે…