આણંદના ઉમરેઠ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી ચોર આવ્યાની બૂમો પડી રહી છે. ડરના માર્યા લોકો રાત ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે આ વિસ્તારમાંથી અજાણ્યા લોકોએ નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.કારણ કે અજાણી વ્યક્તિને જો સ્થાનિકો ચોર સમજી બેસે તો ન થવાનું થઈ જવાનો ભય છે. બુધવારે રાતે ઉમરેઠમાં…