અરવલ્લી જિલ્લામાં ચોરીની વિચિત્ર ઘટના બની છે. મેઘરજના નવાગામમાં એક સામટા ત્રણ મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. એક તરફ ગાત્રો થીજવતી ઠંડીનો માહોલ જામ્યો છે. ત્યારે તસ્કરો પણ ઠંડીનો લાભ લઈને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. નવા ગામના ત્રણ મકાનમાંથી તસ્કરોએ સોના-ચાંદીના ઘરેણા અને રોકડની ચોરી…