અમદાવાદમાં થોડો વરસાદ પડે તો પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. આ પરિસ્થિતિમાં અમદાવાદીઓની હાલત જોવા જેવી થઈ જાય છે. ત્યારે શહેરીજનોને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મેળવવા AMC એ AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને કન્ટ્રોલ રૂમ તૈયાર કર્યો છે, જે 147 વોટર લોગિંગ સ્પોટ્સ પર નજર રાખશે.
Source link