ડીસાના ભગવતી નાસ્તા હાઉસના ગોટા અને બટાકા વડા ખુબ જ પ્રખ્યાત છે. અમરતલાલ પ્રજાપતિના ગોટા ખાવા લોકો દૂર-દૂરથી આવે છે. દિવસમાં માત્ર છ કલાક જ દુકાન ચાલુ હોય છે. અહીં એક ડીશ ગોટા માત્ર 30 રૂપિયામાં મળે છે.
Source link