નર્મદા: ચૈતર વસાવા સામે વધુ એક FIR નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસબ્ય સહિત 13 લોકો સામે મંજૂરી વિના પદયાત્રા યોજવા બદલ ફરિયાદ દાખલ થઈ છે. રાજપારડીના PI સુખમ ગોહિલે ખુદ ફરિયાદી બનીને આ FIR દાખલ કરી છે. જેને લઈને હવે ચૈતર વસાવા લાલઘૂમ થયા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે 3 ડિસે…