જામનગર: શિયાળાની ઋતુના પ્રારંભની સાથે જ બજારમાં ચીકીનું ધોમ આગમન અને વેચાણ થતું હોય છે. પોષ્ટિક તત્વોથી ભરપૂર ચીકી ખાવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ અમુક કિસ્સાઓમાં 3 વર્ષથી નાના બાળકોને ચીકી ખવડાવતી વેળાએ સાવચેતી રાખવામાં ન આવે તો જટિલ સમસ્યા ઉદ્ભવી શકે છે. તો આવા વખતે ખાસ શું બાબતનું ધ્યાન …