અરવલ્લીના ધનસુરામાં ગરબા બંધ કરાવવા મામલે હોબાળો થયો હતો. ધનસુરામાં પોલીસે રાતે ગરબા બંધ કરાવતા ગ્રામજનો રોષે ભરાયા હતા. ગામના લોકો મોડાસા-વડોદરા સ્ટેટ હાઇવે પર આવી ચડ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે ગ્રામજનો મોટી સંખ્યામાં હાઈવે પર ઉતરી આવ્યા છે અને ઢોલ નગારાના તાલે હાઈવે પર જ…