PM મોદી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાની પૂજા-અર્ચના કરી હતી. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત પણ રહ્યા હતા. આ સમયે ભક્તોએ અમે લેરી લાલા ગીત ગાયું હતું. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.