ઉત્તર ગુજરાતમાં મેઘાએ ધબધબાટી બોલાવતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. મહેસાણાના રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો મહેસાણાના ગોપી નાળામાં પણ પાણી ભરાતા અનેક વાહનો ફસાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, વાહનો ડૂબી જાય એટલા પાણી ભરાયા છે. એક તરફનું નાળું તો છલોછલ ભરાયું. ગોપી નાળામા…