ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ પડશે છાંટા

    0
    11

    gujarat weather reportgujarat weather report

    આજના દિવસ માટે આગાહી કરવામાં આવી છે તેમાં હળવા વરસાદની અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, આજના દિવસે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીરમાં પણ વરસાદની આગાહી છે. (રામાશ્રય યાદવ, ફાઈલ તસ્વીર)

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here