ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ચાંદીપુરા વાયરસ ચર્ચામાં છે. જેમાંથી શંકાસ્પદ એક બાળકીના મોતની વાત પણ સામે આવી હતી. જોકે, હાલ આ બીમારીને લઈને રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાંદીપુરાના 39 શંકાસ્પદ કેસ સામે આવ્યાં છે. જેમાંથી 19ના શંકાસ્પદ મોત થયા છે. એટલે કે અડધો…