21 માર્ચ એટલે વિશ્વ વન દિવસ, આ દિવસે અરવલ્લીની ગિરિમાળાનો અદભૂત આકાશી નજારો સામે આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં હરિયાળી અને કૂદરતના ખોળે વહેતા ઝરણાનો નજારો જોનાર દરેક વ્યક્તિનું મન મોહી લે છે. મહત્વનું છે કે અરવલ્લીની ગિરિમાળાના જંગલોને નદીના માતાપિતા ગણવામાં આવે છે. ગિરમાળામાંથી નીકળતા ઝરણા અને નાની-મોટી નદીઓ અંતે સાબરમતી નદીનું નિર્માણ કરે છે. રાજ્યના વન વિભાગ દ્વારા પણ સતત આ જંગલોનું સંરક્ષણ પણ કરવામાં આવે છે.
Source link