દાહોદ: લીમખેડાના હડફ નદીનાં કિનારે લીમખેડાના મોટા હાથીધરામાં આવેલ શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિર મહાભારત કાળમાં બનાવ્યાની લોક વાયકા છે. જેની સાબિતિ છે આ મૂર્તિઓ. મંદિર આસપાસ ખોદકામ સમયે પૌરાણિક પ્રતિમાઓ મળી આવી હતી. મંદિરમાં હનુમાનજી, રામચંદ્રજી, સંતોષીમાતા, દત્તાત્રેય ભગવાન, સાંઇબાબાના મંદીરોની પણ સ્થાપના કરવામાં આવી છે. મંદિરના શિખરની પુનઃ પ્રતિષ્ઠા થઇ હતી પૌરાણિક મંદિરનું શિખર મોગલોના સમયમાં તોડી પડાયુ હતું.વર્ષ 1999માં આ મંદિરની શિખર પ્રતિષ્ઠા થઇ હતી.
[ad_1]
Source link
[contact-form-7 id=”3969a59″ title=”Contact form 1″]

