- ડ્રોન નજારો જોઈ એક સેર લોહી ચડી જશે
- ગીરના નાઘેર પંથકમાં છવાઈ લીલી ચાદર
- ડ્રોનમાં કેદ થઈ સોળે કળાએ ખીલેલ પ્રકૃતિ
ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ગીર જંગલના નાઘેર પંથકમાં સારા વરસાદને કારણે લીલી ચાદર પથરાઈ ગઈ છે. જેનો ડ્રોન નજારો સામે આવ્યો છે. આ ડ્રોન નજારો જોઈને આંખોને ઠંડક અને એક સેર લોહી ચડી જશે. ગીર જંગલ નાઘેર પંથકમાં વરસાદી મોહોલ વચ્ચે જગલમાં લીલી ચાદર છવાઈ ગઈ છે. જાણે પ્રક્રુતિને કુદરતે ખુલ્લા હાથે આશિર્વાદ આપ્યા હોય તેવો નજારો થયો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. ડ્રોન કેમેરામાં કેદ થયેલા કુદરતના અદભૂત દ્રશ્યો જોઈને તમે પણ રોમાંચિત થઈ જશો.