04
પ્રદીપભાઈ પરમારે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે. હાલ પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે. પશુપાલનના વ્યવસાયમાં ગીર ગાયનું સમગ્ર ભારત દેશમાં વેચાણ કરે છે. ગીર ગાયની લાખો રૂપિયા કિંમત પણ બોલાય છે. પ્રદીપભાઈએ જણાવ્યું કે, પોતાની પાસે ગીર ગાય છે. ગાયની 1,20,000 કિંમત છે અને આ ગાય 15 લિટર દૂધ આપે છે. ગાયના દૂધની સાથે ઘી બનાવવામાં આવે છે.