જૂનાગઢ: કેશોદમાં કંપારી છૂટી જાય તેવા અકસ્માતની ઘટના બની છે. વૃક્ષ સાથે કાર અથડાતા 2 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે અને 2 લોકોને ઇજા પહોંચી છે. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે કારમાં સવાર 4 લોકો કેશોદમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. જેઓ રાતે 3 વાગ્યાના સુમારે બહાર નાસ્તો કરવા નીકળ્યા હતા. તે સમયે પૂરપાટ …