05
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ઘટનાની જાણ થતાં જ અડાલજ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસ દ્વારા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં પાયલ દંતાણી, કલ્પેશ ચુનારા, શૈલેષ ચુનારા અને સુનિલ ચુનારા સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવશે.