04
જોકે હાલ નર્મદા જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા આવતા પ્રવાસીઓ માટે હોટલો અને ટેન્ટ સીટીના સંચાલકોએ પણ પ્રવાસીઓની 31મી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તે માટે ડીજે પાર્ટી, આદિવાસી કર્ચર, જમવાનું મેનુ, સ્ટેજ આમ તમામ પ્રકારની સુવિધા માટે સજ્જ બન્યા છે.