અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મડાસણા કંપામાં છેલ્લા ત્રણ દિવસમાં સતત વરસેલા વરસાદે ગામના ખેડૂતોના ખેતરોમાં તારાજી સર્જી છે. મેદાન જેવા ખેતરોને વરસાદના પાણીએ કોતરોમાં ફેરવી નાખ્યા છે. ખેતરોની અંદર નદી સ્વરુપે પાણી વહી રહ્યું હતું. જેના કારણે ખેતરો કોતરોમાં ફેરવાઈ ગયા છે. કંપામાં 50થી વધુ ખેડૂતોની …