ખેતરમાં ઉગી નીકળતા અનેક પ્રકારના નિંદામણમાં અમુક નિંદામણ એવા હોય છે. જેની ઔષધીય ઉપયોગીતા હોય છે. આથી જ આવા નિંદામણનો નાશ કરવા કરતાં તેને સહેલાઈથી કાઢીને ઔષધીય ઉપયોગીતા માટે પણ લઈ શકાય છે. જેથી કરીને ખેડૂત માટે એક વધારાની આવકનો સોર્સ પણ ઉભો થાય છે.
Source link