ખેડા: ભાઈને વીજ કરંટ લાગતા બચાવવા જતાં એક જ પરિવારના ત્રણ યુવાનોના મોત, પરિવારમાં શોકનો માહોલ

HomeKhedaખેડા: ભાઈને વીજ કરંટ લાગતા બચાવવા જતાં એક જ પરિવારના ત્રણ યુવાનોના...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ખેડા: ખેડામાંથી એક મોટા સમાચાર તાજેતરમાં મળી રહ્યા છે. જ્યાં ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિઓના મોત થઈ ગયા છે. જેમાં એક જ પરિવારના બે સગા ભાઈ અને એક પિતરાઈ ભાઈનું મોત થઈ ગયું છે.

ન્હાવા માટે ગયેલા એક વ્યક્તિ સ્વીચબોર્ડને ટચ કરી જતાં કરંટ લાગ્યો હતો. જ્યાં આ યુવકને બચાવવા જતાં બંને યુવકો વીજ કંરટની ઝપેટમાં આવી ગયા હતા. આ રીતે કરંટ લાગવાથી ઘટનામાં બચાવવા જતાં બંને યુવક સહિત કરંટ લાગેલા વ્યક્તિનું પણ મોત થઈ ગયું હતું. મૃતકોના નામ ભાનુભાઈ પરમાર, જગદીશભાઈ પરમાર, નરેન્દ્રભાઈ પરમાર છે. એક જ પરિવારના ત્રણ લોકોના આ રીતે આકસ્મિક મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે.

ત્રણેય યુવાનોને કરંટ લાગ્યા બાદ તાત્કાલિક તેમને 108 મારફતે ડાકોર રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. આ આકસ્મિક ઘટના બાદ પરિવારમાં શોકનો માહલો છવાયો છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

  • First Published :



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon