ખેડા: માતરમાં એસટી બસ એ રીતે ખાડામાં પડી કે, બસના આગળના ટાયર આ ખાડામાં ઘુસી જવાના કારણે બસ ત્યાં જ ઉભી રહી ગઈ. અંદર બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. બસ જ્યારે અમદાવાદથી ધુવારણ જઈ રહી હતી ત્યારે માતરના બસ સ્ટેન્ડમાં પ્રવેશતા જ તેના આગળના ટાયર ખાડામાં બેસી ગયાં. બાદમાં ક્રેન બોલાવવામાં આવી અને મહ…