- ઈરાની બોટ સાથે કરોડો રુપિયાનું ડ્રગ્સ પકડાયુ
- પાંચ લોકો પાસેથી ડ્રગ્સ ઝડપાયું
- બોટને ઓખા બંદરે લાવવાં આવશે
કોસ્ટગાર્ડ અને એટીએસે આજે સફળ ઓપરેશન પાર પાડી ઈરાનની એક બોટમાંથી મધદરિયે રૂ. 400 કરોડથી વધુંનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. મળતી વિગતો મુજબ શંકાસ્પદ બોટમાંથી પાંચ લોકોને ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવ્યા છે.
એજન્સી દ્વારા પકડાયેલી ઈરાનની આ બોટને ઓખા બંદરે લાવવામાં આવી હતી.