lili Parikrama 2024 : ભવનાથમાં આ વર્ષે 12 નવેમ્બરથી લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે. ત્યારે તેને લઈને તંત્ર દ્વારા શું શું સુવિધાઓ કરવામાં આવી છે અને પરિક્રમા દરમિયાન તમારે શું ધ્યાન રાખવું તે વિશે અહેવાલમાં માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત, પરિક્રમાનો રૂટ શું છે તેના વિશે પણ જણાવવામાં આવ્યું છે.
Source link