જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ડાયરામાં ગીરમાં વસતા માલધારીઓના વખાણ કરવાના એક પ્રસંગને લઈને સમગ્ર વિવાદ ઘેરાયો છે. ગીરના જંગલમાં વસતા નેસવાસીઓના વખાણ કરતી વખતે રાજભાએ ડાંગ-આહવાના જંગલમાં રાતે નીકળો તો લૂંટાય જાવ એવો ઉલ્લેખ કર્યો. જોકે, આ સમગ્ર પ્રસંગનું વર્ણન કરતી વખતે ર…