ચારધામની યાત્રા પર કેદારનાથ ગયેલા ગુજરાતના યાત્રિકો ફસાયા હોવાની માહિતી મળી છે. ભરૂચ શહેરના સ્થાનિક જાગૃત નાગરિકે વીડિયો કોલ પર પોતાની આપવીતી જણાવી છે. યાત્રિકના કહેવા પ્રમાણે કેદારનાથમાં ભીડ ઉમટી પડતા 10 કિ.મી.નો જામ લાગી ગયો છે. સાથે જ તેણે અપીલ કરી છે કે બે માસ સુધી કેદારનાથની મુલાકાત લેવાનું ટાળ…