આણંદ: કાચબાની પૂજા કરાતી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ધનતેરસના દિવસનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ વાયરલ વીડિયો આણંદના ગ્રામ્ય વિસ્તારનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મોબાઈલમાં મહાલક્ષ્મી માતાજીની સ્તુતિ વાગી રહી છે અને એક મહિલા કાચબાની …