આણંદ: આણંદ જિલ્લાનું ખંભાત શહેર ખંભાતી પતંગ માટે જાણીતું છે. જ્યાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. જે બાદ ઉત્તરાયણની સમી સાંજે ટાવર બજારમાં કપાયેલા પતંગના વેચાણ માટે ગુજરી બજાર ભરાઈ હતી. જેમાં કપાયેલા પતંગોનું વેચાણ કરાયું હતું. મહત્વનું છે કે, ઉતરાયણ પર્વ પછી આવતા રવિવારે ખંભાત દરિયા કિનાર…