
મંદિરના મહંત વાલજી દાદા જણાવે છે કે, મેકરણ દાદાએ પાણી પ્રગટ કરતી વખતે ભવિષ્યવાણી કરી હતી કે, “આજે આ ધરા પર પાણી નથી, પરંતુ એક દિવસ નર્મદાનું પાણી અહીં પહોંચશે.” ગામલોકોનું માનવું છે કે, નર્મદાની પાઇપલાઇન આવ્યા પછી આ પાણી ઘટવા લાગ્યું છે. અન્યોનું કહેવું છે કે, આસપાસની વાડીઓમાં બોરની સંખ્યા વધવાથી પાણી ઊંડું ઉતરી ગયું છે.
[ad_1]
Source link