કચ્છ: ત્રણ દિવસ સુધી ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ અરોબેટિક ટીમ કચ્છના આકાશમાં હિન્દુસ્તાનનો દમ દેખાડશે. કચ્છ ભૂજમાં વાયુસેના શક્તિ પ્રદર્શન કરશે. દુશ્મનોને ભારતીય વાયુસેનાનો દમ દેખાડશે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ અરોબેટિક ટીમ કચ્છમાં એર શો યોજશે. નલિયાના પિંગલેશ્વર બીચ ખાતે એર શો રજુ કરાશે. સૂર્યકિર…