રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ નર્મદા નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે અને બે કાંઠે વહી રહી છે. ત્યારે મા રેવાના રૌદ્ર સ્વરૂપના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. માંગરોળમાં આવેલ પૌરાણિક શિવ મંદિર રેવાના પાણીમાં ગરકાવ થયું હતું. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
Source link