ઓહોહો… સર્વત્ર જળબંબાકાર!

0
4

અરવલ્લી: ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં તોફાની વરસાદ ખાબક્યો છે. મોડાસાના ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. મુશળધાર વરસાદના કારણે ખેતરો જળબંબાકાર બન્યા છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here