ખેડામાં ST બસના ડ્રાઈવરનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. ડ્રાઈવરે પોતાની કેબિનમાં બાજુમાં એક યુવતીને બેસાડેલી વીડિયોમાં નજરે પડે છે. ડ્રાઇવર કેબિનમાં બેઠેલી યુવતી સાથે વાતોમાં મશગૂલ છે અને જોખમી રીતે બસ હંકારી રહ્યો છે. એસટી બસચાલકની બેદરકારીનો આ વીડિયો કોઈ જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરી લીધો હતો. નો…