હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સોમવારે વરસાદ નોંધાયો હતો, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છ…