અંકલેશ્વર: અંકલેશ્વર GIDCમાં આવેલ અવસર એન્ટરપ્રાઈઝમાંથી 250 કરોડના ડ્રગ્સનું રો મટિરિયલ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરત અને ભરૂચ પોલીસે બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાંથી પોલીસે 14.10 લાખનું 141 ગ્રામ MD ડ્રગ્સ કબજે કરહ્યું છે. જ્યારે અન્ય 427 કિલો ડ્રગ્સનો જથ્થો ચકાસણી અર્થ…