અમરેલી: યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવીને પશુપાલન કરતા થયા છે અને વાર્ષિક સારી કમાણી કરે છે. તેમજ પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પશુપાલન વિભાગ દ્વારા વિવિધ હરીફાઈનું આયોજન કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા શ્રેષ્ઠ પશુપાલક હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈમાં 100 જેટલ…