આબુ રોડ પર એક ઈકો ચાલકે 4 જેટલા બાઈક સવારોને અડફેટે લેતા હોવાના સીસીટીવી સામે આવ્યાં છે. માનપુર રોડ પર ભર બજારમાં ઈકો ચાલકે બેદરકારીપૂર્વક ડ્રાઈવીંગ કરી આતંક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ઈકો ચાલક વાહનોથી ધમધમતા રોડ પર ઘૂસીને સર્પાકાર ગાડી ચલ…