આ શેર તો 'ખેલાડી' નીકળ્યો: 5 વર્ષમાં 1000 ટકાથી વધારે આપ્યું રિટર્ન, શું હજુ કમાણી કરાવશે?

0
5

Share Market: KEI ઇન્ડસ્ટ્રીઝ (KEI Industries) એ એક એવું નામ છે જેણે છેલ્લાં પાંચ વર્ષમાં 1000%થી વધારે રિટર્ન આપીને રોકાણકારોને ચોંકાવી દીધા છે. જૂન 2020માં આ કંપનીના શેરની કિંમત લગભગ 300 રૂપિયાની આસપાસ હતી. પરંતુ જૂન 2024માં આ શેર 5000 રૂપિયાને પણ પાર કરી ગયો હતો.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here