નડિયાદના અંકિત સોનીને બંને હાથ નથી છતાં મતદાન કરવા જુસ્સો અડીખમ છે. અકસ્માતમાં બંને હાથ ગુમાવનાર અંકિત સોની ખુમારીથી જીવે છે. તેમની આ ખુમારી મતદાનના દિવસે પણ જોવા મળી. શારીરીક અશકતા છતાં અંકિત સોની ખુમારીથી મતદાન કરવા પહોંચ્યા. પછી એવી રીતે મતદાન કર્યુ કે મતદાન ન કરનારા કેટલાય લોકો પણ શરમાઈ જાય. અંક…